Platina 110 ES

110% ઝટકા
ને જાકારો

  • કમ્ફર્ટ

    રોજિંદા પ્રવાસને ક્યારેય નહોતો
    એવો આરામદાયક બનાવો.

  • માઈલેજ

    115 CC DTS-i એંજિન સર્વોત્તમ
    પાવર અને માઈલેજ માટે.

  • સ્ટાઈલ

    LED DRLs, હેન્ડ ગાર્ડસ જેવી
    આકર્ષક ખૂબીઓ.

  • કિંમત

    ખૂબીઓ ઊંચી, કિંમત ઓછી.

કમ્ફર્ટ

110% આરામદાયક

SnS નાઈટ્રૉક્સ સસ્પેંશન
સખતમાં સખત ઝટકાને શોષી લે અને ખરાબ રસ્તાઓ પર પણ સરળ સફરનો અનુભવ કરાવે.
કમ્ફર્ટ

110% આરામદાયક

ટેંક અને હેન્ડ ગાર્ડસ
હેન્ડ ગાર્ડસ તીવ્ર વાતાવરણની સ્થિતિમાં તમારા હાથને સુરક્ષા પૂરી પાડે છે અને નવા ટેંક ગાર્ડ બાઈકને સ્ટાઈલિશ દેખાવ આપે છે.
કમ્ફર્ટ

110% આરામદાયક

લાંબી ક્વિલ્ટેડ સીટ
લાંબા પ્રવાસને આરામદાયક બનાવો, માત્ર ચાલક માટે જ નહીં પરંતુ પાછળ બેસનાર માટે પણ.
કમ્ફર્ટ

110% આરામદાયક

રબરના ફૂટપેડ્સ
પાછળ બેસનારને વધુ સારી ગ્રિપ અને આરામ પૂરાં પાડે છે.
માઈલેજ

110% માઈલેજ સર્વોત્તમ કામગીરી સાથે.

115 cc DTS-i એંજિન
શક્તિશાળી 115 cc DTS-i એંજિન આપે બહેતર પિક-અપ અને સર્વોત્તમ માઈલેજ.
માઈલેજ

110% માઈલેજ સર્વોત્તમ કામગીરી સાથે.

5 સ્પીડ ગીઅરબૉક્સ
બહેતર ટૉર્ક પૂરો પાડવા સાથે શહેરના ટ્રાફિક માંથી પસાર થવા વ્યાપક સ્પીડ રેંજ.
સ્ટાઈલ

110% સ્ટાઈલિશ

એલઈડી ડીઆરએલ
વધુ સ્ટાઈલિશ અને ઓછા પ્રકાશમાં પણ દેખાઈ આવે.
સ્ટાઈલ

110% સ્ટાઈલિશ

નવી ટેઈલલાઈટ અને મિરર્સ
બાઈકને પ્રીમિયમ દેખાવ આપે છે.
સ્ટાઈલ

110% સ્ટાઈલિશ

ડિજિટલ સ્પીડોમીટર
ડિજિટલ સ્પીડોમીટર સ્ક્રીન પર ફ્યુઅલ, ટ્રિપ મીટર જેવી બધી જ માહિતી સાથે.

Platina 110 ES કિંમત અને સ્પેક્સ

થી શરૂ

*
ઍક્સ શોરૂમ Delhi શહેર બદલો

વિહંગાવલોકન

  • નવા સ્ટાઈલિશ રંગો અને ડિજિટલ સ્પીડોમીટર
  • કમ્ફર્ટેક પૅકેજ સાથે નાઈટ્રૉક્સ સસ્પેંશન અને ક્વિલ્ટેડ સીટ
  • DTS-i એંજિન સર્વોત્તમ પિકઅપ અને માઈલેજ માટે

થી શરૂ

*
ઍક્સ શોરૂમ Delhi શહેર બદલો

વિહંગાવલોકન

  • કમ્ફર્ટેક પૅકેજ સાથે નાઈટ્રોક્સ સસ્પેંશન અને ક્વિલ્ટેડ સીટ
  • DTS-i એંજિન સર્વોત્તમ પિકઅપ અને માઈલેજ માટે
  • નવા સ્ટાઈલિશ રંગો અને ડિજિટલ સ્પીડોમીટર
We use our own and third party cookies in order to improve your experience and our service. If you wish to disable this feature   click here   to know how. By continuing to browse and interact on this website you consent to the use of cookies. Accept
Select your location

Get a Call Back

Thank You for your interest!

We will reach out to you soon.

Dealer details as per your selection are

Dealer Name -
Dealer Number -
Dealer Address -
Step into the e-showroom and
explore your bike now!