Platina 100 ES

‘‘હવે કિક-સ્ટાર્ટની
કિંમતમાં સેલ્ફ-સ્ટાર્ટ’’

  • કમ્ફર્ટ

    અદ્યતન કમ્ફર્ટ ટેક્નોલૉજી ખરાબ
    રસ્તાઓ પર સરળ સવારી માટે.

  • માઈલેજ

    શક્તિશાળી ડીટીએસ-આઈ એંજિન
    સાથે સર્વોત્તમ માઈલેજ.

  • સ્ટાઈલ

    સ્ટાઈલિશ ખૂબીઓ જેવી કે એલઈડી
    ડીઆરએલ અને નવા રીઅર વ્યૂ મિરર્સ.

  • કિંમત

    કિક-સ્ટાર્ટની કિંમતમાં સેલ્ફ-સ્ટાર્ટ.

કમ્ફર્ટ (આરામ)

આરામની ગૅરંટી

સેલ્ફ સ્ટાર્ટ
સેલ્ફ-સ્ટાર્ટ યંત્રણા સાથે બટન દબાવતા જ સરળ સવારી પર જાઓ.
કમ્ફર્ટ (આરામ)

આરામની ગૅરંટી

લાંબી અને મુલાયમ સીટ
લાંબા અંતરના પ્રવાસને ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે આરામદાયક બનાવે.
કમ્ફર્ટ (આરામ)

આરામની ગૅરંટી

લાંબા ફ્રન્ટ અને રીઅર સસ્પેંશન
લોંગર ટ્રાવેલ સાથે ફ્રન્ટ અને રીઅર સસ્પેંશન દરેક ઝટકાને અસરકારક રીતે બેઅસર કરે અને મુશ્કેલ રસ્તાઓ પર પણ આસાન સવારીનો અનુભવ કરાવે.
કમ્ફર્ટ (આરામ)

આરામની ગૅરંટી

વધુ પહોળા રબર ફૂટપેડ્સ
પાછળ બેસનારને સારી ગ્રિપ અને બેસવામાં આરામ આપે છે.
માઈલેજ

માઈલેજ ગૅરંટેડ

ડીટીએસ-આઈ એંજિન આપે સર્વોત્તમ માઈલેજ
શક્તિશાળી ડીટીએસ-આઈ એંજિનની રચના બેજોડ કામગીરી અને સર્વોત્તમ માઈલેજ પૂરી પાડવા કરવામાં આવી છે.
સ્ટાઈલ

પ્રશંસાની ગૅરંટી

એલઈડી ડીઆરએલ
વધુ સ્ટાઈલિશ અને વિઝિબલ ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ.
સ્ટાઈલ

પ્રશંસાની ગૅરંટી

નવા રીઅર વ્યૂ મિરર
બાઈકને આપે પ્રીમિયમ લૂક.

Platina 100 કિંમત અને સ્પેક્સ

થી શરૂ

*
ઍક્સ શોરૂમ Delhi શહેર બદલો

વિહંગાવલોકન

  • આકર્ષક કિંમતમાં સેલ્ફ-સ્ટાર્ટ ખૂબી.
  • કમ્ફર્ટેક પૅકેજ વધુ લાંબી સીટ અને સસ્પેંશન સાથે.
  • સર્વોત્તમ 100 CC DTS-i એંજિન શ્રેણીમાં શ્રેષ્ઠ માઈલેજ સાથે

Platina 100 રંગો

ની નજીક આવો Platina 100
We use our own and third party cookies in order to improve your experience and our service. If you wish to disable this feature   click here   to know how. By continuing to browse and interact on this website you consent to the use of cookies. Accept
Select your location

Get a Call Back

Thank You for your interest!

We will reach out to you soon.

Dealer details as per your selection are

Dealer Name -
Dealer Number -
Dealer Address -
Step into the e-showroom and
explore your bike now!